ઍકાદ યાદ તો છોડી જવી હતી,છૂટા પડ્યા ની વાતને ભુલી જવી હતી.વહેતા પવનની જેમ બધુ લઇ ગયા,મુઠી ભરી સુગંધ તો મુકી જવી હતી.