rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
Home
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
minesh patil
Categories
Poetry
What is an RSS feed?
RSS Feed 
mynesh.rediffiland.com/ 
Recent Posts
 10:51 | 2/Aug/2008 | 0 Comment(s)






(મુકુલ ચોક્સી અપ્રગટ રચના)


फिर से आ जाओ ज़िन्दगानी में,

जैसा होता है इक कहानी में ।


मेरी नज़रों में एक है दोनों

अश्क में डूबना या पानी में ।


फर्क क्या है कि दोनों रोयेंगे

तुम बूढापे में हम जवानी में ।


जो थे जिन्दा तेरी ज़फा में भी

मर गये तेरी महेरबानी में ।


-मुकुल चोक्सी





Permalink 
 21:40 | 9/Jun/2008 | 0 Comment(s)

ए अब्र-ए-करम झरा थमके बरस,
इतना न बरस के वो आ न सके.
ेऔर जब वो आ जाये,तो झरा जमके बरस
इतना बरसके वो जा न सके

Permalink 
 21:50 | 5/Jun/2008 | 0 Comment(s)

ઍકાદ યાદ તો છોડી જવી હતી,છૂટા પડ્યા ની વાતને ભુલી જવી હતી.
વહેતા પવનની જેમ બધુ લઇ ગયા,
મુઠી ભરી સુગંધ તો મુકી જવી હતી.

Permalink 
 21:50 | 5/Jun/2008 | 0 Comment(s)

શહેર આખુ તરબતર વરસાદમાં,
કોણ ક્યાં શું ખબર વરસાદમાં.
પૂર આવે એટલુ પાણી છતા,
તુ વરસતી માપસર વરસાદમાં.

Permalink 
 12:57 | 15/May/2008 | 1 Comment(s)

રાતભર તારા વિચારો હોય છે,
એ વિચારો પર ગુજારો હોય છે.
આમ તો જીવી ગયો તારા વગર,
આભ ને પણ ક્યાં સહારો હોય છે?
છો વહે આંખો તણું પાણી બધું,
આંખને તો ક્યાં કિનારો હોય છે?
પ્રેમ પણ ક્યા હોય છે સસ્તો સનમ?
હેતના મોંધા બજારો હોય છે
આપને અર્પે બધી "સત્યમ" ગઝલ,
એક નાનો શેર મારો હોય છે.

Permalink 
 12:51 | 15/May/2008 | 1 Comment(s)


ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ જાન ગયો છે એક ઉઝરડે !

Permalink 
 12:50 | 15/May/2008 | 1 Comment(s)


‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

Permalink